દિવાળીની રજાઓમાં પણ આયુષ હોસ્પિટલ 24×7 ખુલ્લી રહેશે

હોસ્પિટલમાં આકસ્મિક ઇજા અને દાઝવાથી થયેલ ઇજા માટે ઇમરજન્સી સેવા રજાઓમાં ચાલુ જ રહેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીની રજાઓમાં પણ આયુષ હોસ્પિટલ 24×7 ખુલ્લી રહેશે. આ દરમિયાન હોસ્પિટલમાં આકસ્મિક ઇજા અને દાઝવાથી થયેલ ઇજા માટે ઇમરજન્સી સેવા રજાઓમાં ચાલુ જ રહેશે.

આયુષ હોસ્પિટલ મોરબી તરફથી તમામ મોરબીવાસીઓ દિવાળીની શુભકામનાઓ પાઠવવામાં આવી છે. સાથે જ જણાવાયુ છે કે વર્તમાન પરિસ્થિતીને જોતાં આયુષ હોસ્પિટલનાં કર્મઠ ડોક્ટર ટીમ દિવાળીની રજાઓનાં સમય અંતર દરમિયાન તમામ પ્રકારની 24X7 ઈમરજન્સી સેવાઓની સાથે ઉપલબ્ધ રહેશે. જો કોઈ મેડિકલ ઈમરજન્સી આવે, તો ચિંતા ન કરો આયુષ હોસ્પિટલ આપની સેવામાં હાજર હશે. આ દિવાળી આપના પરિવાર માટે શુભદાયી રહે અને આપ સ્વસ્થ રહો એજ શુભકામનાઓ.

આયુષ હોસ્પિટલ
જુના બસ સ્ટેન્ડ પાસે,
સાવસર પ્લોટ, મોરબી
મો.નં.9228108108