મોરબીના નવા બસસ્ટેન્ડ નજીકથી બાઈક ચોરાયું

- text


મોરબી : મોરબી શહેરના નવા બસસ્ટેન્ડ નજીક સુપર માર્કેટના પાર્કિંગમાંથી મેહુલભાઈ ભરતભાઇ ચારોલા રહે.મહેન્દ્રનગર વાળાનું 50 હજારની કિંમતનું બાઈક આરોપી હરીશભાઈ મોહનલાલ પુનિયા રહે.રાજસ્થાન વાળો ગત જૂન માસમાં બાઈક ચોરી જતા હાલમાં એલસીબી ટીમે આરોપીને પકડી પાડ્યો હોય વાહનચોરી અંગે સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે.

- text