મોરબી તાલુકા શાળા નંબર 1માં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરાયું

- text


મોરબી : મોરબી શહેરની તાલુકા શાળા નંબર 1 માં નવરાત્રિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તથા શિક્ષકોએ સાથે મળીને માતાજીની સ્તુતિ કરી હતી અને ગરબે રમી માતાજીની આરાધના કરી હતી. તેમજ શાળાના 500 જેટલા વિદ્યાર્થીઓને હસમુખભાઈ ખોડાભાઈ મુંધવા (નકલંક સ્ટીમ ઢોકળા) દ્વારા લાઈવ સ્ટીમ ઢોકળાનો ભરપેટ નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

- text

- text