વાંકાનેરના વાંકીયા ગામે 5 જુગારી પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના વાંકીયા ગામે જુગાર રમાતો હોવાની બાતમીને આધારે વાંકાનેર સીટી પોલીસે દરોડો પાડી આરોપી હનીફભાઈ હુશેનભાઈ બાવરા, ગુલામમુસ્તુફાભાઈ ઈસ્માઈલભાઈ માથકીયા, ઈનાયતભાઈ અબ્દુલભાઈ શેરસીયા, ઈસ્માઈલભાઈ રહીમભાઈ શેરસીયા અને યુનુશભાઈ મામદભાઈ શેરસીયાને તીનપતિનો જુગાર રમતા ઝડપી લઈ રોકડા રૂપિયા 13,670 કબ્જે કરી જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text