ટંકારાના બંગાવડી ગામે ગળેફાંસો ખાઈ યુવાનનો આપઘાત

- text


ટંકારા : ટંકારા તાલુકાના બંગાવડી ગામે રહેતા વિનોદભાઈ પીઠાભાઈ પડાયા ઉ.42 નામના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘેર લાકડાની આડી સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ લેતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે ટંકારા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text