લોન અપાવવાની એ ટુ ઝેડ સર્વિસનો 14 વર્ષનો બહોળો અનુભવ : અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટ અહીંથી મેળવી ચુક્યા છે લોનને લગતી સંતોષકારક સર્વિસ : તમામ સર્વિસ ઘરેબેઠા પણ મેળવી શકાશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપને મોર્ગેજ લોન જોઈએ છે ? એ પણ ઓછા વ્યાજ દરમાં અને ઝડપથી ? તો પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા એ ટુ ઝેડ સર્વિસ પ્રોવાઇડ કરશે. તો અત્યારે જ સંપર્ક કરો અને ગણતરીના દિવસોમાં લોન મેળવો.
મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી ખાસ મોર્ગેજ લોન એકદમ ઝડપથી અને તે પણ બીજા કરતા ઓછા વ્યાજદર ઉપર અપાવવામાં આવે છે. આના માટે ક્લાયન્ટે કોઈ ધક્કા ખાવા પડતા નથી. ડોક્યુમેન્ટ કલેક્શનની સર્વિસ પણ કન્સલ્ટન્સી દ્વારા પુરી પાડવામાં આવે છે.
અહીંથી અપાતી સર્વિસ
હોમલોન / મોર્ગેજલોન / જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / બિઝનેસ લોન/ એજ્યુકેશન લોન
(મોરબીમાં અમારી આ એક જ બ્રાન્ચ છે)
લોકેશન : મોરબી, હળવદ, ટંકારા, વાંકાનેર
“પાટીદાર કન્સલ્ટન્સી ”
પહેલો માળ, રામ ચોક,
ભવાની ખમણની ઉપર,
શનાળા રોડ, મોરબી
અભય પટેલ
મો.નં. 98798 42776