વાંકાનેરના માટેલ નજીક શ્વાસની બીમારીને કારણે યુવાનનું મૃત્યુ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના માટેલ ગામની સીમમાં આવેલ સ્પોલો સિરામિક ફેક્ટરીમાંઆ કામ કરતા મૂળ મથુરાના રહેવાસી અભિષેક મનોજભાઈ જૈન ઉ.28 નામના યુવકને શ્વાસની બીમારી હોય શ્વાસ લેવામાંઆ તકલીફ પડતા મોરબી સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text