સામાકાંઠે શિવમ હોસ્પિટલમાં બે મહિનાનો રાહતદરે ઓપરેશન કેમ્પ

રૂ.18,000માં ગર્ભાશયની કોથળીનું ટાંકાવાળું ઓપરેશન, રૂ.22,000માં ટાંકા વગરનું ઓપરેશન, રૂ.10,000માં દૂરબીન વડે નસબંધી, રૂ.10,000માં ગર્ભાશયની કોથળી અને નળીની તપાસ 

રૂ.18,000માં એપેન્ડિક્સનું ઓપરેશન, રૂ.15,000થી સારણગાંઠનું ઓપરેશન શરૂ, રૂ.22,000માં પિત્તાશયનું ઓપરેશન 

રૂ.90,000માં ઘૂંટણના સાંધા બદલવાનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની ખ્યાતનામ શિવમ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં બે મહિનાના રાહતદરે ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પ તા.31ડિસેમ્બર સુધી યોજાનાર છે.

સ્ત્રી રોગ અને પ્રસૂતિના નિષ્ણાંત ડો. વિશ્વા કોટેચા રાહતદરે ગાયનેક લેપ્રોસ્કોપી સર્જરી કેમ્પમાં સેવા આપશે. તેઓ રૂ.18,000માં ગર્ભાશયની કોથળીનું ટાંકાવાળું ઓપરેશન, રૂ 22,000માં ટાંકા વગરનું ઓપરેશન તેમજ રૂ.10,000માં દૂરબીન વડે નસબંધી અને રૂ.10,000માં વ્યંધત્વના દર્દી માટે ગર્ભાશયની કોથળી અને નળીની તપાસ કરી આપશે. આ પેકેજમાં ઓપરેશન, એનેસ્થેસિયા, ડોકટર વિઝીટ, નર્સિંગ ચાર્જ, જનરલ રૂમ ચાર્જ સામેલ રહેશે. દવાઓ અને રિપોર્ટનો ચાર્જ અલગ રહેશે.

જનરલ એન્ડ લેપ્રોસ્કોપી સર્જન ડો. રવિ એન.કોટેચા પણ કેમ્પમાં સેવા આપવાના છે. તેઓ દ્વારા રૂ.18,000માં એપેન્ડિક્સનું ઓપરેશન, રૂ.15,000થી સારણગાંઠનું ઓપરેશન શરૂ, રૂ.22,000માં પિત્તાશયનું ઓપરેશન કરી આપવામાં આવશે. આ પેકેજમાં ઓપરેશન, એનેસ્થેસિયા, ડોકટર વિઝીટ, નર્સિંગ ચાર્જ, જનરલ રૂમ ચાર્જ સામેલ રહેશે. જ્યારે દવાઓ અને રિપોર્ટનો ચાર્જ અલગ રહેશે.

આ ઉપરાંત અહીં કેમ્પમાં ઓર્થોપેડિક સર્જન ડો.પ્રહલાદ ઉધરેજા અને ડો.સાગર ખાનપરા સેવા આપવાના છે. તેઓ દ્વારા ઘૂંટણના સાંધા બદલવાનું જોઈન્ટ રિપ્લેસમેન્ટ ઓપરેશન રૂ.90,000માં કરી આપવામાં આવશે. આ પેકેજમાં ઓપરેશન, એનેસ્થેસિયા, ડોકટર વિઝીટ, નર્સિંગ ચાર્જ, જનરલ રૂમ ચાર્જ, દવાઓ અને રિપોર્ટનો આ બધું જ સામેલ રહેશે.


શિવમ મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલ

રામધન આશ્રમ પાસે,

મહેન્દ્રનગર રોડ, મોરબી-2

9727527552