15 ડિસેમ્બરથી ટુર ઉપડશે, 12 દિવસની યાત્રા : રેલવે સિવાયનો પ્રવાસ 2×2 બસમાં : 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત 2 વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ : એક ટાઈમ નાસ્તો, બે ટાઈમ શુદ્ધ ગુજરાતી ભોજન
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ કામખ્યાદેવી, વારાણસી અને ગંગાસાગરની જાત્રાનું ટ્રેનનું સ્પેશિયલ પેકેજ લઈને આવ્યું છે. જેમાં સંપૂર્ણ સવલતો આપવામાં આવશે. તો વહેલા તે પહેલાના ધોરણે આજે જ પેકેજ બુક કરાવો.
આ ટુર ઉપડવાની તારીખ 15 ડિસેમ્બર છે. ટુર 12 દિવસની રહેશે. જેમાં કામખ્યાદેવી, ગુવાહાટી, શીલોંગ, ચેરાપુંજી, વારાણસી, કલકતા, ગંગાસાગર સહિતના સ્થળોનો સમાવેશ થાય છે. આ સમગ્ર યાત્રા ટ્રેનમાં રહેશે. ટ્રેન સિવાયનો પ્રવાસ 2×2 બસમાં રહેશે. આ પેકેજમાં 2 સ્ટાર તથા 3 સ્ટાર હોટેલમાં ફક્ત બે વ્યક્તિ વચ્ચે સ્વતંત્ર રૂમ આપવામાં આવશે.
પેકેજમાં સવારનો નાસ્તામાં ચા, દૂધ, કોફી ઉપરાંત 2 ટાઈમ શુદ્ધ ગુજરાતી જમવાનું (ટ્રેન સિવાય) આપવામાં આવશે. મોરબીમાં નિવાસ સ્થાનેથી લઈ જવા અને પરત મૂકી જવાની પણ સંપૂર્ણ સુવિધા આપવામાં આવશે.
તો મર્યાદિત સીટ જ બાકી હોય આજે જ સંપર્ક કરો.
રોયલ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ
મો.નં. 90998 99000