કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા મળશે : હપ્તો બાઉન્સ થયો હોય અથવા સીબીલ સ્કોર નબળો હોય તેવા કેસમાં પણ લોન મળશે
મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : અત્યારના સમયમાં લોન લેવા ચપ્પલ ઘસાઈ જાય તેટલા ધક્કાઓ ખાવા પડે છે. પણ હવે જેજે કોર્પોરેટ સ્કવેર મોરબીવાસીઓને સરળતાથી લોન અપાવી દેશે. વર્ષો જૂની વિશ્વાસનીય આ ફર્મ દ્વારા લોનને લગતી એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડવામાં આવે છે.
જેમાં ખાસ પર્સનલ લોન/ હોમ- મોર્ગેજ લોન માત્ર 4થી 5 દિવસમાં અપાવી દેવામાં આવશે. વધુમાં હપ્તો બાઉન્સ વાળા કેસમાં પણ લોન અપાવી શકાશે. કોઈ પણ ચાલુ લોન ઉપર ઓછા વ્યાજદરે વધારે રૂપિયા અપાવવામાં આવશે. હોમ-મોર્ગેજ લોન સીબીલ સ્કોર ઓછો હોવા છતાં પણ અપાવી દેવામાં આવશે.
તો લોનની ઝડપી સર્વિસ માટે આજે જ સંપર્ક કરો
જેજે કોર્પોરેટ સ્કવેર
207, બીજો માળ,
વર્ધમાન ટ્રેડ સેન્ટર,
ફૂલછાબ ચોક, રાજકોટ
મો.નં.95063 78910
મો.નં.95107 11113