- text
મોરબી : મોરબી તાલુકાના ફડસર ગામે કોઈ અગમ્ય કારણોસર જયાબેન નાનજીભાઈ ચાવડા ઉ.70 નામના વૃધ્ધાએ એસિડ પી લેતા મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં ખસેડવામાં આવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text
- text