આંબાવાડી પ્રા.શાળાની છાત્રા કરાટેમાં રાજ્યકક્ષાએ મોરબી જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

- text


 

મોરબી : મોરબી તાલુકાની આંબાવાડી પ્રા.શાળાની વિદ્યાર્થીની પરમાર ભૂમિબેન બાલકૃષ્ણભાઇએ જિલ્લા કક્ષા અંડર 14માં 42 (કરાટે) કેટેગરીમાં ઉત્તમ કૌશલ્ય દાખવતા હવે તેઓ સમગ્ર જિલ્લાનું નેતૃત્વ રાજયકક્ષાએ કરશે.

શાળાની આ વિદ્યાર્થિની ઉત્તમ રમત કૌશલ્ય રાજયકક્ષા એ દાખવે એવી શુભેરછા સાથે શાળા ગૌરવની અનુભૂતિ મહેસૂસ કરે છે જે બદલ શાળાના આચાર્ય તથા શાળા પરિવાર શુભેચ્છા અર્પે છે અને તેની મહેનતને બિરદાવે છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text