મુંબઇના ટાટા મેમોરિયલ સેન્ટરનો અનુભવ ધરાવતા નિષ્ણાંત તબીબ : કેન્સરનું સચોટ નિદાન તથા અદ્યતન સારવારનું માર્ગદર્શન હવે ઘરઆંગણે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરના સચોટ નિદાન તથા અદ્યતન સારવારના માર્ગદર્શન માટે હવે મોરબીના દર્દીઓએ દૂર અમદાવાદ સુધી જવાની જરૂર નથી. કારણકે અમદાવાદના ખ્યાતનામ HCG- આસ્થા કેન્સર સેન્ટરના કેન્સર નિષ્ણાંત ડો.પરીન પટેલ આગામી શનિવારે મોરબીમાં ઓપીડી યોજવાના છે.
તેઓ દ્વારા દર મહિનાના બીજા શનિવારે મોરબી ખાતે ખાસ ઓપીડી યોજવામાં આવનાર છે. જે અંતર્ગત આગામી તા. 9 નવેમ્બરને શનિવારના રોજ બપોરે 2 થી 3 વાગ્યા સુધી સંસ્કાર ઇમેજીંગ સેન્ટર, જીઆઇડીસી મેઈન રોડ, નવા બસ સ્ટેન્ડ પાસે, મોરબી ખાતે ઓપીડી યોજવામાં આવશે.
આટલા લક્ષણો કેન્સરના છે, જો આવું બને તો ઓપીડીનો લાભ તુરંત લેવો
● મોંમા લાંબા સમયથી લાલ કે સફેદ રંગનું ન રૂઝાતું ચાંદુ
● મોઢામાં, જડબામાં તથા જીભમાં ગાંઠ હોય
● ગળવામાં તકલીફ થતી હોય
● ગળામાં ગાંઠ અથવા સોજો હોય
● થાઇરોઇડ અને લાળગ્રંથીનાં કેન્સર
● સાયનસ અને કાનનાં કેન્સર (Skull Base Tumours)
ઓપીડી તા.9 નવેમ્બર
સમય : 1:30 થી 2:15
સંસ્કાર ઈમેજિંગ સેન્ટર
જીઆઈડીસી મેઈન રોડ,
નવા બસ સ્ટેશન પાસે,
મોરબી
મો.નં.7573002245
મો.નં.6358888817