એકાઉન્ટીંગથી લઈને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ સુધીની સર્વિસ મેળવો શિવાંશ કન્સલ્ટન્સીમાંથી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આપની ફર્મ માટે કોઈ સર્વિસની જરૂર છે ? તો શિવાંશ કન્સલ્ટન્સી છે ને.. અહીં એકાઉન્ટીંગથી લઈને ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ સુધીની એ ટુ ઝેડ સર્વિસ મળે છે. વર્ષોના અનુભવને આધારે અહીંની તમામ સર્વિસ એકદમ ચોક્કસ હોય છે. ઉપરાંત સર્વિસ રેટ પણ સૌથી વ્યાજબી હોય છે.


અહીં આટલી સર્વિસ ઉપલબ્ધ

● એકાઉન્ટીંગ
● LEI સર્ટીફીકેટ
● GST રજિસ્ટ્રેશન
● ઇન્કમ ટેક્સ ફાઇલિંગ
● ISO &CE સર્ટિફિકેશન
● ઇમ્પોર્ટ-એક્સપોર્ટ કોડ
● ડિજિટલ સિગ્નેચર
● LLP રજિસ્ટ્રેશન & સર્વિસ
● ટ્રેડમાર્ક રજીસ્ટર & રિન્યુઅલ

તો અહીંની સર્વિસનો લાભ લેવા આજે જ ફોન ઘુમાવો


શિવાંશ કન્સલ્ટન્સી
ઓફિસ નં.2,
પહેલો માળ, સોમનાથ માર્કેટ,
ઉમિયા સર્કલ પાસે, મોરબી
મો.નં.77779 33808
મો.નં.97272 21188