શું હોમ લોન કરવી છે ? એ પણ ઓછા વ્યાજ દરે ! પાટીદાર કન્સલ્ટન્સી આપશે એ ટુ ઝેડ સર્વિસ 

14 વર્ષનો વિશ્વાસ, અત્યાર સુધીમાં હજારો ક્લાયન્ટને લોનની સર્વિસ આપતું એક માત્ર વિશ્વાસનિય સ્થળ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ)  : શુ આપને હોમે લોન કરવી છે ? એ પણ ઓચ્છા વ્યાજ દરે ? તો ચિંતા ન કરતા કારણકે પાટીદાર કન્સલ્ટન્સી આપને ઘરે બેઠા હોમ લોનની બધી જ સર્વિસ પ્રોવાઇડ કરશે.  તો આજે જ સંપર્ક કરો (અભય પટેલ – 98798 42776 )

મોરબીમાં શનાળા રોડ ઉપર રામ ચોકમાં ભવાની ખમણની ઉપર પહેલા માળે પાટીદાર કન્સલ્ટન્સી કાર્યરત છે. જે લોન અંગેની એ ટુ ઝેડ સર્વિસ પુરી પાડે છે. અહીંથી હોમ લોન વેલ્યુએશનની 90 ટકા સુધી લોન અપાવી દેવામાં આવે છે. હોમ લોન વ્યાજદર 8.50 %* થી શરૂ. આ ઉપરાંત નગરપાલિકા / ગ્રામપંચાયત ની  મંજૂરી ન હોય તેવી પ્રોપર્ટી માટે પણ લોન મંજુર કરાવી આપવામાં આવે છે.


“ આપના સપનાના ઘર માટે હોમ લોન સસ્તા વ્યાજદરે મેળવવા આજે જ સંપર્ક કરો.”

અમારી સર્વિસ = હોમલોન / મોર્ગેજલોન / જૂની અને નવી કારલોન / દુકાન ખરીદવા અથવા ઈન્ડસ્ટ્રીઝ ખરીદવા / કોમર્શિયલ વ્હીકલ લોન / બિઝનેસ લોન  તેમજ એજ્યુકેશન લોન કરી આપીશું.


લોકેશન :- મોરબી, હળવદ, ટંકારા , વાંકાનેર


“પાટીદાર કન્સલ્ટન્સી ” 
પહેલો માળ, રામ ચોક, 
ભવાની ખમણની ઉપર,
શનાળા રોડ, મોરબી
અભય પટેલ
મો.નં.98798 42776