મોરબીમાં જિલ્લા સેવા સદન પાછળ લાઈન લીકેજ થતા પાણીનો બેફામ વેડફાટ 

- text


મોરબી : મોરબીમાં શોભેશ્વર રોડ ઉપર જિલ્લા સેવા સદનના પાછળના ભાગે પાણીની પાઇપલાઇન લીકેજ થતા છેલ્લા 15 જેટલા દિવસથી પાણીનો બેફામ વેડફાટ થઈ રહ્યો છે. આ મામલે તંત્ર ત્વરિત કાર્યવાહી કરીને પાણીનો વેડફાટ અટકાવે તેવી સ્થાનિકોએ માંગ ઉઠાવી છે.

- text