સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષની ફરજ દરમિયાન 5 હજારથી વધુ મોતીયા અને વેલના ઓપરેશન કરનાર ડો.નિખિલ રૂપાલા દ્વારા આંખની અદ્યતન સારવાર મળશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ હવે આંખના કોઈ પણ રોગ માટે દૂર જવાની જરૂર નહીં રહે. કારણકે મોરબીમાં આજથી ક્રિસ્ટલ આંખની હોસ્પિટલનો પ્રારંભ થયો છે. અહીં આંખની તમામ પ્રકારની અદ્યતન સારવાર મળી રહેશે.
મોરબીમાં આજથી ક્રિસ્ટલ આંખની હોસ્પિટલનો ભવ્ય શુભારંભ થયો છે. જે નિમિત્તે તા.6થી 10 નવેમ્બર આ પાંચ દિવસ દરમિયાન આંખનું નિઃશુલ્ક નિદાન પણ કરવામાં આવશે. અહીં વિશ્વનું શ્રેષ્ઠ લેન્સનું માપ લેવાનું મશીન અને મોતીયાના ઓપરેશન માટેનું આધુનિક લેસર મશીન ઉપલબ્ધ છે. ઉપરાંત અહીં ડો.નિખીલ રૂપાલા કે જેઓ મોરબી સિવિલ હોસ્પિટલમાં 2 વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓએ 5000થી વધુ મોતીયા અને વેલના ઓપરેશન કર્યા છે. તેઓ દ્વારા સેવા આપવામાં આવશે.
ઉપલબ્ધ સુવિધા
● મોતિયાના ટાંકા અને ઈન્જેક્શન વિનાના આધુનિક લેસર (ફેકો) પધ્ધતીથી ઓપરેશન
● પાકેલા, પથ્થરીયા, ચોટેલા બધા જ પ્રકારના મોતિયાના ઓપરેશનની સુવિધા
● મોતિયાના ઓપરેશન પછી ત્રાંસા નંબર, દૂર અને નજીકના નંબર દૂર કરી શકાય તેવા TORIC, TRIFOCAL, Multifocal, EDOF, PAN OPTIC વિવિધ પ્રકારના લેન્સ પ્રત્યારોપણની સુવિધા
● આધુનિક કોમ્પ્યુટરાઈઝ ઉપકરણો દ્વારા આંખની સંપૂર્ણ તપાસ અને નંબરની તપાસ.
● વેલની યોગ્ય તપાસ અને આધુનિક પ્લાસ્ટિક સર્જરીથી ઓપરેશન
● ઝામરનું સચોટ નિદાન અને સારવાર
● લેસર દ્વારા નંબર ઉતારવાની સારવાર
● PRK, LASIK, SILK, SMILE, IPCL
● ત્રાંસી આંખની યોગ્ય તપાસ અને જરૂરી માર્ગદર્શન
● આંખની કીકીની (કોર્નિયા)ની તપાસ અને સારવાર
● આંખના પડદામાં થતા વિવિધ રોગોની તપાસ અને સારવાર
તો આંખની અદ્યતન સારવાર માટે આજે જ હોસ્પિટલની મુલાકાત લ્યો.
ક્રિસ્ટલ આંખની હોસ્પિટલ
8-સાવસર પ્લોટ મેઈન રોડ,
ડો.નવિનભાઈ પારેખના દવાખાના પાછળ,
ક્રિષ્ના ટ્રાવેલ્સની સામે, મોરબી
મો.નં.95375 11995
હોસ્પિટલનું સમય પત્રક :
સોમવારથી શનિવાર
સમય : સવારે 9 થી 1, સાંજે 5 થી 8
ઇમરજન્સી સેવા 24 કલાક ચાલુ રહેશે