3D-CRT (થ્રી ડાયમેશનલ કોનફોર્મલ રેડિયેશન થેરાપી), ઈમેજ ગાઈડેડ-ઈન્ટેન્સીટી મોડ્યુલેટેડ રેડિયેશન થેરાપી (IG-IMRT), સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી (SRS), સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયેશન થેરાપી (SBRT), બ્રેકીથેરાપીના નિષ્ણાંતની સેવા હવે ઘરઆંગણે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : કેન્સરની શ્રેષ્ઠ સારવાર હવે મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે નિષ્ણાંત ડો. સૌરભ મારકણા આગામી શુક્રવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો દર્દીઓને આ ઓપીડીનો લાભ લેવા જણાવાયુ છે.
સ્ટર્લિંગ હોસ્પિટલના ખ્યાતનામ કેન્સર નિષ્ણાંત ડૉ. સૌરભ મારકણા MBBS, DNB(Radiation Oncology) દર મહિનાના બીજા શુક્રવારે મોરબીના સાવસર પ્લોટ મેઈન રોડ ઉપર આવેલ એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટરમાં ઓપીડી યોજવાના છે. જે અંતર્ગત આગામી તા.8 નવેમ્બરને શુક્રવારે સવારે 11 થી બપોરે 12 સુધી તેઓની ઓપીડીનું આયોજન કરવામાં આવ્યું છે.
ડો.સૌરભ મારકણાએ MBBS – SDM કોલેજ ઓફ મેડિકલ સાયન્સ એન્ડ હોસ્પિટલ, ધારવાડ, કર્ણાટક તતબ DNB (Radiation Oncology) જ્યુપિટર લાઈફલાઈન હોસ્પિટલ, થાણે, મહારાષ્ટ્ર (યુનિવર્સિટી-નેશનલ બોર્ડ ઓફ એકઝામિનેશન-નવી દિલ્હી)થી કર્યું છે. તેઓ અગાઉ કન્સલ્ટન્ટ, રેડિયેશન ઓન્કોલોજી તરીકે નાથાલાલ પારેખ કેન્સર હોસ્પિટલ, રાજકોટ, ક્લિનિકલ એસોસિયેટ તરીકે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, વડોદરા અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ તરીકે રેડિયેશન ઓન્કોલોજી, સમન્વય હોસ્પિટલ્સ, જૂનાગઢનો અનુભવ ધરાવે છે.
તેઓ 3D-CRT (થ્રી ડાયમેશનલ કોનફોર્મલ રેડિયેશન થેરાપી), ઈમેજ ગાઈડેડ-ઈન્ટેન્સીટી મોડ્યુલેટેડ રેડિયેશન થેરાપી (IG-IMRT), સ્ટીરિયોટેક્ટિક રેડિયોસર્જરી (SRS), સ્ટીરિયોટેક્ટિક બોડી રેડિયેશન થેરાપી (SBRT), બ્રેકીથેરાપીના નિષ્ણાંત છે. તેઓની સેવા ઘરઆંગણે મેળવવા ઓપીડી માટે રજિસ્ટ્રેશન કરો.
આયુષ્માન ભારત “PMJAY” માં યોજનાનાં કાર્ડધારકો માટે હૃદયરોગ, કેન્સર સર્જરી, કિમોથેરાપી, રેડિયેશન થેરાપી(શેક)ની સારવાર વિનામૂલ્યે સ્ટર્લિંગ હોસ્પિટલ્સ, રાજકોટ ખાતે ઉપલબ્ધ
ઓપીડી તા.8 નવેમ્બર
સમય : 11થી 12
સ્થળ : એક્યુરા ડાયગ્નોસ્ટીક સેન્ટર,
સાવસર પ્લોટ મેઈન રોડ,
ક્રિષ્ના ટ્રાવેલ્સ સામે,
SBI બેંક પાસે, મોરબી
રજિસ્ટ્રેશન/ વધુ વિગત :
9574000692