ફરતા વા, ચીકનગુનિયા, ગોઠણ-મણકાનો વા, ચિકનગુનિયા, ગોઠણ- સાંધા અને શરીરના દુખાવા, ચાલવા-ઉઠવામાં તકલીફ, હાથ પગમાં દુખાવો ઝણઝણાટી કે બળતરા સહિતની સમસ્યાઓના સ્પેશિયાલિસ્ટની સેવા ઘરઆંગણે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમને ચાલવા- ઉઠવામાં તકલીફ પડે છે ? શુ છૂટથી હેરફેર કરી નથી શકતા ? હાથ પગમાં દુખાવો ઝણઝણાટી કે બળતરા થાય છે ? ચિકનગુનિયા થયો છે ? તો આ સમસ્યાનું સચોટ નિદાન અને ઉત્તમ સારવાર હવે ઘરઆંગણે મળશે. કારણકે સુપર સ્પેશિયાલિસ્ટ ડો. ભાવિન ભટ્ટ ગુરૂવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે.
રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ પર નાણાવટી ચોકમાં સ્ટર્લિંગ હોસ્પિટલ સામે જાસલ કોમ્પ્લેક્ષમાં પાંચમા માળે 553-8માં ડો. ભાવિન ભટ્ટની ક્લિનિક કાર્યરત છે. ડો. ભાવિન ભટ્ટ DNB, MNAMS (રયુમેટોલીજીસ્ટ), માસ્ટર્સ ઇન રયુમેટોલોજી (યુકે), ઉચ્ચ પ્રશિક્ષણ યુરોપિયન લીગ અગેઇન્ટ્સ રૂમેટીઝમ, ઉચ્ચ પ્રશિક્ષણ જહોન હોપકીન્સ યુનિવર્સિટી (અમેરીકા) સહિતની ડીગ્રી ધરાવે છે. તેઓ ચિકનગુનિયા, વા-સંધિવા – ફરતા વા, સ્નાયુના વા- ચિકનગુનિયા- સાયટીકા, ગોઠણ મણકાનો વા, એન્કીંલોઝિંગ સ્પોન્ડિલિટિસ, સ્પોન્ડીલોઆર્થરાઇટિસ, એસ.એલ.ઇ. લ્યુપસ, સ્કલેરોડર્મા, વેસ્કયુલીટિકસ, સાંધાના તેમજ શરીરના દુઃખાવા સહિતના રોગોની સચોટ સારવાર અને નિદાનના નિષ્ણાંત છે.
ડો. ભાવિન ભટ્ટ મહિનાના પહેલા અને ત્રીજા ગુરુવારે મોરબીમાં સેવા આપે છે. જે અંતર્ગત તા.7 નવેમ્બરને ગુરૂવારના રોજ ડો.આર. એમ. ભુત સજીર્નલ હોસ્પીટલ, 16/4, સતસર પ્લોટ, શનાળા રોડ, મોરબી ખાતે સવારે 11 થી સાંજે 6 સુધી ઓપીડી યોજવાના છે. આ ઓપીડીનો લાભ લેવા આવનાર દર્દીઓએ જુના કેસની ફાઇલ સાથે લાવવાની રહેશે
ઓપીડી : તા.7 નવેમ્બર
સમય : સવારે 11 થી સાંજે 6
સ્થળ : ડો. આર.એમ.ભૂત હોસ્પિટલ
એપોઇન્ટમેન્ટ માટે
મો.નં.76210 21795
મો.નં.76210 22795