મોરબીમાં પરિણીતા લાપતા, ક્યાંય જોવા મળે તો જાણ કરવા અનુરોધ

- text


મોરબી : મોરબીમાં પંચાસર રોડ ઉપર રાધે ક્રિષ્ના સોસાયટીમાં રહેતા રવીનાબેન નામના પરિણીતા ઘરેથી કહ્યા વગર ચાલ્યા ગયેલ છે. જે મામલે તેમના પતિ શિવાભાઈ જનકસિંહ રહે. મૂળ આગ્રાવાળાએ એ ડિવિઝન પોલીસ મથકે અરજી કરતા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. વધુમાં આ અંગે કોઈને ભાળ મળે તો મો.નં.63555 08954નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

- text