મોરબીના લાયન્સનગરમાં ઝેરી દવા પી લેતા યુવાનનું મૃત્યુ

- text


મોરબી : મોરબી શહેરના શનાળા બાયપાસ ઉપર આવેલ લાયન્સનગરમાં દશામાંના મંદિરવાળી શેરીમાં રહેતા મહેશભાઈ લાખાભાઈ રાઠોડ ઉ.40 નામના યુવાને ગત તા.2ના રોજ બેસતા વર્ષની આગલી રાત્રે પોતાના ઘેર કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતા સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text

- text