મગજના નિષ્ણાંત ન્યુરોફિઝિશયન ડો. મિતુલ કાસુન્દ્રા કાલે મંગળવારે મોરબીમાં : ખાસ ઓપીડી

 

સ્ટ્રોક, માથા- ગરદન- પીઠ- હાથપગનો દુખાવો, માંસપેશી તથા ચેતાતંતુઓની બીમારી, કંપવાત કે અન્ય ધ્રુજારી, ચિતભ્રમ, યાદશકિત જતી રહેવી કે ગાંડપણ આવવુ વાઈ, તાણ, આંચકી સહિતની બિમારીઓની શ્રેષ્ઠ સારવાર હવે ઘરઆંગણે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મગજને લગતી શ્રેષ્ઠ સારવાર હવે મોરબીવાસીઓને ઘરઆંગણે મળવાની છે. કારણકે નિષ્ણાંત ન્યુરોફિઝિશયન ડો. મિતુલ કાસુન્દ્રા કાલે મંગળવારે મોરબીમાં ખાસ ઓપીડી યોજવાના છે. તો દર્દીઓને આ ઓપીડીનો લાભ લેવા જણાવાયુ છે.

સ્ટર્લિંગ હોસ્પિટલના ખ્યાતનામ ડૉ. મિતુલ કાસુન્દ્રા( MBBS, MD, DM – Neurology – કન્સલ્ટન્ટ ન્યુરોફિઝીશ્યન) તા.5 નવેમ્બરને મંગળવારના રોજ સવારે 9:30 થી 2 મોરબીમાં શનાળા રોડ ઉપર એપલ હોસ્પિટલમાં બીજા માળે આવેલ ડો.જયેશ સનારીયાની સ્પર્શ ક્લિનિકમાં ઓપીડી યોજવાના છે.

ડો.મિતુલ કાસુન્દ્રાએ MBBS.- P.D.U. મેડિકલ કોલેજ રાજકોટ, M.D.- B.J. મેડિકલ કોલેજ, અમદાવાદ, ગુજરાત, DM(ન્યુરોલોજી)- S.M.S. મેડિકલ કોલેજ, જયપુરથી કર્યું છે. તેઓ નિયમિત, ન્યુરો-આઈસીયુ કેર અને ઈમર્જન્સીની કોઈપણ પ્રકારની ન્યુરોલોજીકલ ડિસઓર્ડરનું સંચાલન કરવામાં એક્સપર્ટ, સ્ટ્રોકના નિદાન અને સંચાલનમાં એક્સપર્ટ (સ્ટ્રોક કેર, થ્રોમ્બોલીસીસ), માથાનો દુખાવો, ગરદનનો દુખાવો, પીઠનો દુખાવો અને હાથપગનો દુખાવો, માંસપેશી તથા ચેતાતંતુઓની બીમારીની સારવારમાં એક્સપર્ટ (માયોપેથી, ન્યુરોપેથી), કંપવાત કે શરીરની અન્ય ધ્રુજારી (પાર્કિન્સન્સ), ચિતભ્રમ, યાદશકિત જતી રહેવી કે ગાંડપણ આવવુ (અલ્ઝમઇમર્સ, ડિમેન્સીયા), બોટ્યુલિઝમ ટોક્સિન, નર્વ બ્લોક સહિત આઉટડોર પ્રક્રિયાઓના સંચાલનમાં એક્સપર્ટ, વાઈ, તાણ, આંચકીની બિમારી (એપીલેપ્સી), ચક્કર આવવા (વર્ટાઈગો), EEG, NCS, EMG, VEP, BERA, RNST સહિત ઇલેક્ટ્રોફિઝિયોલોજીમાં એક્સપર્ટ છે.

તેઓએ S.M.S મેડિકલ કોલેજ, જયપુરમાં ન્યુરોલોજીકલ પ્રેક્ટિસ 3 વર્ષ સુધી કરી છે. તેઓ વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પરિષદો અને સેમિનારોમાં સામેલ થયા છે અને 10 થી વધુ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સંશોધન પ્રકાશનોની સિદ્ધિ મેળવી છે.

ઓપીડી તા. 5 નવેમ્બર
સમય : સવારે 9:30થી 2
સ્થળ : સ્પર્શ ક્લિનિક
c/o એપલ હોસ્પિટલ
શનાળા રોડ, મોરબી
રજિસ્ટ્રેશન:
7016342022
વધુ વિગત માટે :
9898900079