- text
મોરબી : મુ.બગથળા નિવાસી પ્રાણજીવન ભાઈ અમરશીભાઈ વાંસડિયા તે શાંતાબેન પ્રાણજીવનભાઈ પતિ, કલ્પેશભાઈ, અનિલભાઈ તથા ત્રિગુણાબેનના પિતા, તે ભાવનાબેન, નીતાબેનના સસરા તથા મનાલી, પૂર્વી, ધારા, આદિત, સારંગના દાદાનું તારીખ 02/11/2024ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 04/11/2024 ને સોમવાર સાંજે 5.00 થી 8.00 કલાકે પટેલ સમાજ વાડી, બગથળા મુકામે રાખેલ છે.
- text