- text
મોરબી : મુળ નાનાભેલા હાલ મોરબી નિવાસી જશવંતીબેન શાંતીલાલ ભારદીયા (ઉ.વ.૭૦) તે શાંતીલાલ લવજીભાઇ ભારદીયાના પત્ની, મુકેશ (લાલો)ના માતૃશ્રી, સ્વ.નરેન્દ્રભાઇ, નીતિનભાઈ ખીમજીભાઈ દુદકિયા (GEB વાળા)ના બેનનુ તા.૧ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા. ૦૪ને સોમવારે બપોરે ૪થી ૫ કલાકે ગુર્જર સુથાર વાડી, યુનિટ ૨, ભવાની ચોક, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.
- text