શક્ત શનાળામાં યુવાને 36 કલાકની જહેમત ઉઠાવી બનાવી વિશાળ રંગોળી

- text


મોરબી : શક્ત શનાળા ખાતે રવિ દીપકભાઈ બાવરવા નામના યુવાને બેસતા વર્ષ નિમિત્તે લક્ષ્મીજીની 6 × 9.30 ફૂટની વિશાળકાય રંગોળી બનાવી હતી. આ યુવાનને આકર્ષક રંગોળી બનાવતા 36 કલાક જેટલો સમય લાગ્યો હતો. મોટી સંખ્યામાં લોકોએ આ રંગોળી નિહાળી યુવાનને શુભેચ્છાઓ પાઠવી હતી.

- text

- text