NewsMorbi લજાઈ ગામે બજરંગ મંડળે બનાવેલી વિશાળ રંગોળી બની આકર્ષણનું કેન્દ્ર By Admin - 02/11/2024 at 4:40 pm Share on Facebook Tweet on Twitter - text ટંકારા : ટંકારાના લજાઈ ગામે હનુમાન ચોકમાં જૂની આરડીસી બેંક વાળી શેરીમાં બજરંગ મંડળના ભાઈઓ દ્વારા વિશાળ રંગોળી બનાવવામાં આવી હતી. ગામમાં આ વિશાળ અને સુંદર રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની છે. તેમ યાદીમાં જણાવાયું છે. - text