- text
મોરબી : રંગપર બેલા ગામે પટેલ સમાજ વાડી ખાતે આગામી તા.3ને રવિવારના રોજ રાત્રે 9:30 કલાકે હિંદ સમ્રાટ પૃથ્વીરાજ ચૌહાણ અને ભાઈ બહેનના હેત નાટક ભજવવામાં આવનાર છે. આ કાર્યક્રમમાં પધારવા સર્વે લોકોને બેલા યુવક નાટક મંડળ તથા સમસ્ત બેલા ગામ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.
- text
- text