મોરબી : 101 નાળિયેરમાં કીડીયારું પુરીને તેને જમીનમાં દાટી જીવદયાનું કાર્ય કરતા યુવાનો

- text


 

 

મોરબી : ઝુલતા પુલ દુર્ઘટનામાં મુત્યુ પામેલા દિવંગતો તેમજ દેશ માટે પોતાના જીવનું બલિદાન આપનાર શહીદોને કડીવાર વિપુલ, કડીવાર સાગર, ભોજાણી શૈલેષ અને અલ્પેશ ઉધરેજા સહિતના સેવાભાવી યુવાનોએ કીડીયારું પુરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તેઓએ 101 નાળીયેરમાં કીડીયારૂ ભરીને વિવિધ જગ્યાએ જંગલમાં જમીનમાં ખાડો ખોદીને દાટી તેમજ બાવળ અને બોરડીના ઝુંડમાં મક્યા હતા. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text