મોરબીમા સિરામિક ફેકટરીમાં શ્રમિક યુવતીનો ગળેફાંસો ખાઈ આપઘાત

- text


મોરબી : મોરબીના ઘુંટુ નજીક આવેલ જીઓલાઈટ સિરામિક ફેકટરીના લેબર કવાટર્સમાં રહેતી નેહાબેન ફાતમા ઉ.19 નામની યુવતીએ કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા મોરબી તાલુકા પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.

- text