દિવાળીનું શોપિંગ તો ઝેડ બ્લુમાંથી જ : એક જ જગ્યાએ અનેક બ્રાન્ડનું વિશાળ કલેક્શન

 

બ્લેકબેરી, લુઈસ ફિલિપ, પેપે જીન્સ, એરો, ઇન્ડિયન ટેરેઇન, સ્પાઈકર, મુફ્તી, યુએસ પોલો, યુસીબી, જેક & જોન્સ, રેર રેબિટ, બિંગ હ્યુમન સહિતની ઇન્ટરનેશનલ બ્રાન્ડના કલોથ ઉપલબ્ધ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં કાર્યરત ઝેડ બ્લુમાં દિવાળીના શોપિંગની અંતિમ ઘડીઓ ચાલી રહી છે. જો તમે હજુ પણ અહીંથી ખરીદી કરવામાં બાકી રહી ગયા હોય તો આજે જ પધારો.

દિવાળી અને લગ્નની ખરીદી માટે ઝેડ બ્લુમાં બ્લેકબેરી, લુઈસ ફિલિપ, પેપે જીન્સ, એરો, ઇન્ડિયન ટેરેઇન, સ્પાઈકર, મુફ્તી, યુએસ પોલો, યુસીબી, જેક & જોન્સ, રેર રેબિટ, બિંગ હ્યુમન સહિતની બ્રાન્ડ મળશે. આ સાથે મોદી કુર્તા, મોદી જેકેટ અને પ્રીમિયમ એથિનીકનું પણ નવુ કલેકશન આવી ગયું છે.

તમામ ક્લોથ ઉપર પ્રોમો ઓફર્સ તથા ગિફ્ટનો લાભ

JADEBLUE
સંકેત ઇન્ડિયાની બાજુમાં,
ઉમિયા સર્કલ,
શનાળા રોડ,મોરબી
મો.7486016771
મો.7819955000