મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે શનિવારે અન્નકોટ અને મહાઆરતી

- text


 

મોરબી : મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજી મંદિરે નવા વર્ષના શુભ આગમનના અવસરે તા.2ને શનિવારના રોજ અન્નકોટ અને 1100 દિવડાની મહાઆરતી રાખવામાં આવી છે. જેમાં અન્નકોટ અને મહાઆરતી બપોરે 12 કલાકે તથા સાંજે 6:15 કલાકે મહાઆરતી યોજાશે.

- text

- text