મોરબીના સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે શનિવારે અન્નકૂટ દર્શન

- text


મોરબી : મોરબી શહેરમાં હાઉસિંગ બોર્ડ ખાતે આવેલ સૂર્યમુખી હનુમાનજી મંદિર ખાતે આગામી તારીખ 2-11-2024ને શનિવારના રોજ સાંજે 5 થી 7 કલાક દરમ્યાન અન્નકૂટ દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. તેમજ સાંજે 6:30 કલાકે અન્નકૂટ આરતી યોજાશે. ત્યારે આ દિવ્ય દર્શનનો લાભ લેવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text