- text
મોરબી : મોરબી શહેરના મહેન્દ્રનગરમા રામેશ્વર પાર્કમાં સમૃદ્ધિ પેલેસમાં રહેતા કલ્પેશ મનજીભાઈ પટેલ ઉ.45 નામના યુવાનને હાર્ટએટેક આવી જતા મૃત્યુ નીપજ્યું હતું. બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.
- text