- text
વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન સરતાનપર રોડ ઉપર આવેલ સેન્સો ચોકડી નજીકથી જાહેરમાં ચલણી નોટ ઉપર નોટ નંબરીનો જુગાર રમી રહેલા આરોપી કમલેશ કેશાભાઈ અઘારા રહે.સરતાનપર અને આરોપી રાહુલ જગાભાઈ ઝરવરિયા રહે.તરકિયા તા.વાંકાનેર વાળાને રોકડા રૂપિયા 670 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.
- text