મોરબીમા અજંતા ફેકટરી નજીક બિયરના 9 ટીન સાથે એક પકડાયો

- text


મોરબી : મોરબી – રાજકોટ હાઇવે ઉપર અજંતા ફેકટરી નજીકથી સીટી એ ડિવિઝન પોલીસે શંકાસ્પદ હાલતમાં એક્સેસ મોટર સાયકલ ઉપર નીકળેલા આરોપી ભુપત કરશનભાઇ ચાવડા રહે.યદુનંદન -1 નાની કેનાલ રોડ, મોરબી વાળાને રોકી તલાશી લેતા એક્સેસમાંથી બિયરના 9 ટીન કિંમત રૂપિયા 900 મળી આવતા 30 હજારના એક્સેસ સહિત 30,900નો મુદ્દામાલ કબજે કરી પ્રોહીબિશન એકટ મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text