પાટીદાર રેડીમેઈડમાં દિવાળી ધમાકા ઓફર્સના છેલ્લા દિવસો : કપડા- ફૂટવેર વ્યાજબી ભાવે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પાટીદાર રેડીમેઈડમાં રેડીમેઈડ, શૂટિંગ- શર્ટિંગ કાપડ, ફૂટવેર અને ચિલ્ડ્રન વેરમાં દિવાળીની ધમાકેદાર ઓફર્સ રાખવામાં આવી છે. જેના હવે છેલ્લા દિવસો છે. તો ફાયદા સાથે શોપિંગ કરવા આજે જ પધારો.


મેન્સવેર રેડીમેઈડ

● પેન્ટ ( જીન્સ/ કોટન/ ફોર્મલ) ( સાઈઝ 28 થી 44) : 1 નંગ રૂ.800માં, 2 નંગ રૂ.1500માં, 3 નંગ રૂ.2000માં

● પેન્ટ- શર્ટ/ટી શર્ટ : રૂ.2000 સુધીની 1 જોડી માત્ર રૂ.1300માં, 2 જોડી રૂ.2500માં, 3 જોડી રૂ.3500માં

● શર્ટ (સાઈઝ S થી 4XL) : 1નંગ માત્ર રૂ.500માં, 2 નંગ માત્ર રૂ.1000માં

● ટી શર્ટ ( સાઈઝ S થી 5XL) : માત્ર રૂ.500માં

● પ્યોર કોટન ટી શર્ટ 1 નંગ રૂ.300માં, 2 નંગ રૂ.500માં


5 વર્ષથી 12 વર્ષ સુધીના બાળકો માટે રેડીમેઈડ ક્લોથ

● 1 જોડી રૂ.800
● 2 જોડી રૂ.1500
● પેન્ટ રૂ.500
● શર્ટ/ટી શર્ટ રૂ.300


નાઈટ વેર

●લોઅર : (સાઈઝ M થી XL) માત્ર રૂ.500, (સાઈઝ 2XL થી 5XL) માત્ર રૂ.600

●શોર્ટ તથા કેપ્રીની અવનવી વેરાયટીઓ
નાઈટવેર ટી શર્ટ માત્ર રૂ.400


શૂટિંગ શર્ટીંગ કાપડ

● 1 જોડી રૂ.800
● 2 જોડી રૂ.1500
● પેન્ટ કાપડ રૂ. 400
● શર્ટ કાપડ રૂ.500
રેમન્ડ, મફતલાલ, સિયારામ, વિમલ જેવી બ્રાન્ડનું કાપડ મળશે


ફૂટવેર

ફિલોક્ષના ચપ્પલ માત્ર રૂ.250માં
ઓકસેસના બુટ-ચપ્પલમાં 10% ઓફ
લીવાઇસ, રીબોકના 2 જોડી મોજા રૂ.100માં


હેન્ડલુમ

આણા-જિયાણા, લગ્ન પ્રસંગ તથા ઘરવપરાશ માટેની હેન્ડલુમ આઇટમો ઉપર 20% ડિસ્કાઉન્ટ

●બેડશીટ લાસ્ટિકવાળા (સિંગલ- ડબલ- કિંગ સાઈઝ)
●બેડશીટ સિંગલ
●બેડશીટ બાળકો માટે કાર્ટુનવાળા
●બેડશીટ ડિજિટલ
●એસી દોહર સિંગલ- ડબલ બેડ
●એસી દોહર 4 પીસ સેટ
●એસી કમ્ફર્ટર સિંગલ- ડબલ બેડ
●એસી બ્લેન્કેટ – 4 પીસ સેટ
●એસી સાલ સિંગલ – ડબલ બેડ
●વોટરપ્રુફ પ્રોટેક્ટર ડબલ તથા કિંગ સાઈઝ
●ટુવાલ
●નેપકીન
●ટુવાલ 4 પીસ સેટ
●સુપર સોફટ ટુવાલ બાળકો માટે
●ગાદલા તથા ઓશિકાના કવર
●ઓશિકા, તકિયા તથા ગાદીના ચોરસ આશન
●બેડ રનર, બાથમેટ તથા ડોરમેટ
●પહેરામણી માટેની સાલ
●પગલૂછણીયા રૂ.350 પ્રતિ કિલો
●ટુવાલ નેપકીન રૂ.400 પ્રતિ કિલો


પાટીદાર રેડીમેઈડ & હેન્ડલૂમ
મહેશ્વરી મેડિકલ ઉપર,
બાપાસીતારામ ચોક,
રવાપર રોડ, મોરબી
અલ્પેશભાઈ પટેલ
સંકેતભાઈ પટેલ
મો.નં. 9638355774
મો.નં. 7041250300
( રવિવારે શો-રૂમ ખુલ્લો રહેશે)