બગથળા નિવાસી રેવાબેન રામાનુજનું અવસાન

- text


મોરબી : મૂળ બગથળા નિવાસી રેવાબેન દેવરામભાઈ રામાનુજ (ઉ.વ.103) તેઓ સુરેશભાઈ, મહેન્દ્રભાઈ, શરદભાઈ હરીશભાઈ, લલિતાબેન, પુષ્પાબેન, કોકિલાબેન, બીનાબેન અને આશાબેનના માતા, તથા ઈલાબેન, જયશ્રીબેન અને ભારતીબેનના સાસુનું તારીખ 29-10-2024ને મંગળવારના રોજ અવસાન થયું છે. સાદગતનું બેસણું તારીખ 4-11-2024ને સોમવારના રોજ બપોરે 3 થી 6 કલાક દરમ્યાન તેમના નિવાસસ્થાને મુ. બગથળા, જી. મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text