ધનતેરસની ખરીદી જે.પી.જવેલર્સમાંથી જ.. લગડી, સિક્કા અને જવેલરીની વિશાળ વેરાયટી

 

ધનતેરસના મુહૂર્ત ઉપર ખરીદવા માટે ઇન્ટરનેશનલ લગડી, સરકાર માન્ય લગડી, ચાંદીના સિક્કા ઉપલબ્ધ : જવેલરીમાં એકથી એક ચડિયાતી આઇટમોનું સ્પે.દિવાળી કલેક્શન

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ધનતેરસના મુહૂર્ત ઉપર સોનુ ખરીદવું અતિ શુભ માનવામાં આવે છે. ત્યારે મોરબીના વિશ્વાસપાત્ર એવા જે.પી.જવેલર્સમાં લગડી, સિક્કા અને જવેલરીની વિશાળ વેરાયટી ઉપલબ્ધ છે. તો આ ધનતેરસે અહીંથી સોનુ ખરીદવા જરૂર પધારો.

મોરબીમાં જવેલર્સની દુનિયામાં ગુંજતું નામ જે.પી. જવેલર્સ વર્ષોથી કાર્યરત છે. જેને અત્યાર સુધી અધધધ 3 લાખ ગ્રાહકોને સંતોષકારક જવેલરી,અને સર્વિસ આપીને ખૂબ મોટો ગ્રાહકવર્ગ બનાવ્યો છે. ધનતેરસના શુભ અવસરે મોરબીના જૂના અને વિશ્વાસનિય જે.પી. જવેલર્સ દ્વારા ખાસ ઇન્ટરનેશનલ લગડી, સરકાર માન્ય લગડી અને ચાંદીના સિક્કા ઉપલબ્ધ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત અહીં જવેલરીમાં દિવાળી સ્પે.કલેક્શનની પણ વિશાળ વેરાયટી મુકવામાં આવી છે.તો ગોલ્ડની અવનવી ડિઝાઈનની અનેક આઈટમોમાંથી આપની પસંદ મુજબની ખરીદી કરવાનો લ્હાવો ચૂકતા નહિ.

મેઈન બ્રાન્ચ
સોની બઝાર,
નેહરૂ ગેટ પાસે, મોરબી
મો.નં. 9978946000

બ્રાન્ચ-2
કેપિટલ માર્કેટ,
રવાપર રોડ, મોરબી
મો.નં.7201946000