નવયુગ ઇલેક્ટ્રોનિક્સમાં ઇન્ડિયન કંપનીની પ્રોડક્ટ ઉપર દિવાળીની ધમાકેદાર ઓફર્સ…

 

એસી, LED ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, ઘરઘંટી પર એક્સચેન્જ ઓફર અને સાથે રૂ.4000 સુધીનુ કેશબેક : A.C. વસાવો ફક્ત રૂ.999* ભરીને, 0 % વ્યાજ પર સરળ હપ્તે : શો-રૂમ તરફથી શ્યોર ગિફ્ટ તો ખરીજ

A TATA PRODUCT
(MADE IN INDIA)
(LOCAL FOR VOCAL)

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : નવયુગ ઈલેક્ટ્રોનિકસમાં મેઈક ઇન ઇન્ડિયા મિશનને ધ્યાને લઇ ઇન્ડિયન કંપનીની પ્રોડક્ટ ઉપર દિવાળીની સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે. અહીં એ.સી.,ફ્રીઝ,વોશિંગ મશીન, એર કૂલર, માઈક્રો ઓવન,ડીશ વોશર, ઘરઘંટી,વોટર ડિસ્પેન્સર,વોટર કૂલર, આઈસ ક્રીમ તથા ઠંડા-પીણાં માટેનાં ફ્રીઝ , હોમ થિયેટર, મિક્સર ઉપર ધમાકેદાર ઓફર્સ મુકાઈ છે. અહીં ઠંડા- પીણાં અને આઇસ્ક્રીમ માટેના ફ્રીઝ 100 લીટરથી 800 લીટર સુધીના હાજર સ્ટોકમાં મળશે.

● 32″LED રૂ.7490માં
● 43″LED રૂ.13990માં
● ઘરઘંટી રૂ.9990માં
● ફ્રિઝ રૂ.11490માં
● વોશિંગ મશીન 7 kg રૂ.8351માં
● ફ્રન્ટલોડ વોશિંગ મશીન 8 kg રૂ.30490માં
● માઇક્રોવેવ ઓવન 20L રૂ.10490માં (convertible)
● માઇક્રોવેવ ઓવન 28Lરૂ.12490માં (convertible)

Voltas Exclusive store(નવયુગ ઇલેક્ટ્રોનિક્સ)

તો એકવાર જરૂરથી નવયુગ ઇલેક્ટ્રોનિક્સની મુલાકાત લ્યો.

નવયુગ ઇલેક્ટ્રોનિક્સ
ગ્રાઉન્ડ ફ્લોર- પહેલો માળ
ઘનશ્યામ ચેમ્બર,
સાયન્ટિફિક ક્લોકની સામે,
જૂના મહાજન ચોક, મોરબી
મો.9879098261
મો.8401023695