મોરબી : દિવાળી તહેવાર શરૂ થઈ ગયો છે. ત્યારે તહેવારના દિવસોમાં મોરબીની જનતાને આરોગ્યલક્ષી સેવાઓ યોગ્ય રીતે અને સમયસર મળી રહે તે માટે ઈન્ડિયન મેડિકલ એસોસિએશન (IMA)- મોરબી દ્વારા તહેવારના સમયમાં હાજર રહેનારા ડોક્ટરોની યાદી બહાર પાડી છે.એનેસ્થેટિસ્ટડો. બ્રિન્દા ફેફર- 02822 222222ડો. હાર્દિક કાવર- 9979155660ઈમરજન્સી/આઈસીયુ/ફિઝિશ્યિનડો. સંદિપ ચાવડા- 9727462622ડો. મોનિકા પટેલ- 7502062222ડો. દિવ્યેશ શેરસિયા- 9979303036ડો. દિપક અઘારા- 02822 221900ડો. ભૌમિક સરવડા- 9638098201ડો. અતુલ ભોરણિયા- 70693 55155ડો. પિયુષ દેત્રોજા- 70693 55155ઈએનટી સર્જનડો. તૃપ્તિ સાવરિયા- 7698728805આંખના સર્જનડો. ચિંતન મહેશ્વરી- 7359222490ડો. કૃપા પટેલ- 9537102662જનરલ સર્જનડો. માધવ સંતોકી- 7502062222ડો. રાજદિપ ચૌહાણ- 02822 222122ડો. ઉત્કર્ષ પટેલ- 9586625444ગાયનેકોલોજીસ્ટડો. ડિમ્પલ અંબાણી- 8799319393ડો. કૃષ્ણ ચગ- 8866424133ડો. સ્વાતિ પટેલ- 9979118525ડો. જયેશ પનારા- 9409126767ડો. એમ.એન. હોથી- 9484527100ડો. અર્જુન પટેલ- 6352401899ડો. હિરેન કારોલિયા- 8320527161ડો. ભાવના જોશી- 8000846000ડો. તેજસ કોરડિયા- 02822 232341ડો. વિવેક સંઘવી- 9825137510ઓર્થોપેડિક સર્જનડો. મહેન્દ્ર ફેફર- 7502062222ડો. દિપમ વિડજા- 9586625444ડો. સાગર ખાનપરા- 9727527557ડો. સુકાલિન પટેલ- 9537102662ડો. યોગેશ પેથાપરા- 7698728805ડો. મયુર કાલરિયા- 8780800528પિડિયાટ્રિશ્યિનડો.ચિરાગ જેતપરીયા- 87808 81792ડો.હાર્દિક બોરસાણીયા- 8200175759ડો.કરણ સરડવા- 9727527573ડો.શરદ રૈયાણી- 9081788288ડો.કડીવાર દિપક- 02822 228900ડૉ.જયદીપ પટેલ- 02822 355266ડો.ધૈર્ય જોષી- 80008 45000ડૉ.મયુર ગ્વાલાણી- 02822222222ડૉ.દર્શન નાયકપરા- 9512433133ડૉ.અલ્પેશ રાંકજા- 9016527916પેથોલોજિસ્ટડો.પ્રકાશ વિડજા- 7863841719ડો.બંસી કાવર નાયકપરા- 9879834342ડો.વિરલ લહેરૂ- 02822 231015ડો.વિપુલ કાવર- 8849980392સાયકિયાટ્રીડો. ભવ્ય ભાલોડિયા- 8200284525રેડિયોલોજિસ્ટડો. અક્ષય ધોરિયાણી- 9978413355ડો. આદિત્ય ધોરિયાણી (રેડિયોલોજિસ્ટ)- 9978413355સાથે જ IMA મોરબી દ્વારા જણાવાયું છે કે, ઉપરોક્ત લિસ્ટ દર્દીને દિવાળીની રજા દરમિયાન ઉપયોગી થવા હેતુસર માત્ર બનાવેલું છે. આમાં કોઈપણ પ્રકારની ત્રુટી અથવા કોઈ ડોક્ટર હજાર ન હોય તો IMA મોરબી જવાબદાર રહેશે નહીં. વિઝિટ પહેલા આપેલા નંબર પર ફોન કરીને જવા જણાવાયું છે.