પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં દિવાળી નિમિત્તે ઓફર્સની વણઝાર : આટલો ફાયદો, બીજે ક્યાંય નહીં થાય

 

●55″ LED 32500માં, પાર્ટી સ્પીકર ફ્રી
●50″ LED 28500માં, પાર્ટી સ્પીકર ફ્રી
●43″ LED 16500માં, પાર્ટી સ્પીકર ફ્રી

ક્રેડિટ કાર્ડ ઉપર 20 ટકા સુધીનું કેશબેક, 0 ટકા ફાયનાન્સ, રૂ.5000થી વધુની દરેક ખરીદી ઉપર લક્કી ડ્રોની સ્કીમ તો ખરી જ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં નવરાત્રી ધમાકા ઓફર્સ મુકવામાં આવી છે. જેમાં ટીવી, ફ્રીઝ, વોશિંગ મશીન, એસી, કેન્ટ RO સહિતના હોમ એપ્લાયન્સીસ ઉપર અઢળક ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આ સાથે રૂ.5000થી વધુની દરેક ખરીદી ઉપર લક્કી ડ્રો કુપન પણ રાખવામાં આવ્યું છે. હાલ અહીં 55″ LED માત્ર રૂ.32500માં, 50″ LED માત્ર રૂ.28500માં અને 43″ LED માત્ર રૂ.16500માં અને આ ત્રણેય ટીવી ઉપર પાર્ટી સ્પીકર ફ્રી આપવામાં આવી રહ્યું છે.

તો આજે જ પધારો શોપિંગ માટે અને મેળવો ફાયદા હી ફાયદા.

(શો રૂમ રવિવારે પણ ખુલ્લો રહેશે)

પટેલ ઇલેક્ટ્રોનિક્સ
ગેસ્ટ હાઉસ રોડ,મોરબી
અમારી બીજી કોઈ બ્રાન્ચ નથી.
મો.નં.9687600020
મો.નં.9998263222