વસીમભાઈ મંસુરીની મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી તરીકે નિમણૂક 

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાની સૂચનાથી વસીમભાઈ ગફારભાઈ મંસુરી (પીપરવાડિયા)ની મોરબીના શહેર કોંગ્રેસ સમિતિના મહામંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.

- text

કિશોરભાઈ ચિખલીયાએ વસીમભાઈ ગફારભાઈ મંસુરીને આ નિમણૂક સ્વીકારી અને પક્ષના સંગઠનને મજબૂત બનાવવા અને પક્ષના કાર્યક્રમમાં કાર્યશીલ રહી પક્ષની કામગીરી વફાદારીપૂર્વક અને નિષ્ઠાથી નિભાવવા જણાવી અભિનંદન પાઠવ્યા હતા.

- text