કેદારિયામાં પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના લાભાર્થે ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ

- text


હળવદ : કેદારિયા ક્રિકેટ ગ્રુપ દ્વારા એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. નાની વયે પિતાની છત્રછાયા ગુમાવનાર બાળકોના લાભાર્થે આયોજિત આ ટુર્નામેન્ટમાં કેદારિયાની ચાર ટીમોએ ભાગ લીધો હતો. ટુર્નામેન્ટના અંતે જે ફાળો વધે એ બાળકોની માતાને આપવામાં આવશે. જેથી બાળકનો પરિવાર દિવાળીની ઉજવણી કોઈ વિઘ્ન વગર કરી શકે.

- text

- text