REAL CRICKET ACADEMY લાવ્યું છે દિવાળી સ્પે.ઓફર્સ : એડમિશન લેનાર બાળકને સંપૂર્ણ કીટ મળશે ફ્રી

 

24 નવેમ્બર પહેલા એડમિશન લેનાર બાળકને જ મળશે આ લાભ : બીજી ઓફરમાં 1 મહિનાના દિવાળી સ્પેશિયલ કેમ્પમાં એડમિશન લેનાર બાળકને મળશે હેન્ગીંગ બોલ ફ્રી

સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 એકેડમીમાં આપના બાળકનું એડમિશન લ્યો અને બનાવો ક્રિકેટર : હાલ અહીં ભવિષ્યના 150 ક્રિકેટરો થઈ રહ્યા છે તૈયાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ આપના બાળકને ક્રિકેટમાં રૂચી છે ? સ્પોર્ટ્સથી બાળકોમાં ડીસીપ્લીન અને ફિટનેસ આવે છે. તેમાય ક્રિકેટ એ જેન્ટલમેન ગેમ છે. જેથી તેની રૂચીને પ્રોત્સાહન આપવા સૌરાષ્ટ્રની સૌથી વિશાળ અને નંબર-1 REAL CRICKET ACADEMYમાં એડમિશન લ્યો. તેમાંય અહીં દિવાળી 2024-25ની બાળકો માટે સ્પેશિયલ ઓફર્સ મુકવામાં આવી છે.

જે કોઈ બાળક તા. 24 નવેમ્બર સુધીમાં REAL CRICKET ACADEMYમાં એડમિશન લેશે. તેને ક્રિકેટની સંપૂર્ણ ક્રિકેટ કીટ એકેડમી તરફથી આપવામાં આવશે. આ ઉપરાંત દિવાળી સ્પેશ્યલ કેમ્પ 1 મહિના માટે REAL CRICKET ACADEMYમાં યોજાઈ રહ્યો છે. આ કેમ્પમાં એડમિશન લેનારને 1 હેન્ગીંગ બોલ એકેડમી તરફથી આપવામાં આવશે.

REAL CRICKET ACADEMYના કોચ વિશાલ ભીમાણી જેઓ છેલ્લા 10 વર્ષથી મોરબીમાં ક્રિકેટ કોચિંગ આપે છે. તેઓ પોતાની દેખરેખ હેઠળ જ કેમ્પ ચલાવતા હોવાથી તમારા બાળકોના ભવિષ્યને લઈને પણ કોઈ જાતનું ટેન્શન રહેશે નહીં. તો થઈ જાવ તૈયાર, REAL CRICKET ACADEMYમાં પોતાના બાળક ક્રિકેટના ભવિષ્યને કંડારવા માટે..

REAL CRICKET ACADEMY તમને વાયદો આપે છે કે હમેશા તમને કોચિંગમાં મોરબીમાં અગ્રીમતા આપશે. હાલમાં REAL CRICKET ACADEMY 150 જેટલા બાળકો ક્રિકેટનું આધુનિક કોચિંગ લઈ રહ્યા છે. હવે તો REAL CRICKET ACADEMY મોરબીના લોકો માટે ભરોસાનું કેન્દ્ર બન્યું છે.

REAL CRICKET ACADEMY
આઇકોન રેસિડેન્સીથી આગળ,
રાધેકૃષ્ણ ફાર્મ પાસે,
એસપી રોડ, મોરબી
કેતનભાઈ દલસાણીયા
99983 13885
વિશાલભાઈ ભીમાણી
90998 74002