દિવાળીની રજાઓમાં પેટપૂજાની ચિંતા ન કરતા : અવધ ઓનેસ્ટ (લજાઈ) સવારે 4 વાગ્યા સુધી ચાલુ રહેશે

 

તા.26 ઓક્ટોબરથી 17 નવેમ્બર દરમિયાન વહેલી સવાર સુધી ફાસ્ટફૂડની એકથી એક ચડિયાતી આઇટમોની લિજ્જત માણી શકાશે : રાત્રે 11:30 વાગ્યા સુધી ડિનર, ત્યારબાદ આખી રાત ફાસ્ટફૂડ પીરસાશે

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : દિવાળીના મિની વેકેશનમાં મોડી રાત્રે પેટપુજાની ચિંતા ન કરતા, કારણકે લજાઈ પાસે આવેલી અવધ ઓનેસ્ટ હોટેલ દ્વારા અડધી રાત્રે પણ ગરમા -ગરમ ગાંઠિયા, જલેબીથી લઈ ખમણ, સમોસા, પાઉંભાજી, પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા, જ્યુસ, ચા, કોફી અને બીજું ઘણું બધું પીરસાશે.

દિવાળીની રજાઓમાં મોડી રાત સુધી જાગ્યા બાદ અડધી રાત્રે ડિલિશિયસ નાસ્તો કરવા ક્યાં જવું તેની ચિંતા સતાવતી હોય છે. પરંતુ હવે મોરબીના લોકો માટે હવે શહેરની ભાગોળે લજાઈ ચોકડી નજીક આવેલી અવધ હોટેલ તા.26 ઓક્ટોબરથી 17 નવેમ્બર દરમિયાન વહેલી સવાર સુધી
સવારના 4 વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

અહીં રાત્રે 11:30 સુધી પંજાબી, ચાઈનીઝ મેનુ તો ઉપલબ્ધ છે. આ ઉપરાંત આખી રાત ગરમા -ગરમ ગાંઠિયા,જલેબીથી લઈ ખમણ, સમોસા, પાઉંભાજી, પુલાવ, સેન્ડવીચ, ઈડલી, ઢોસા,જ્યુસ, ચા, કોફી અને બીજું ઘણુ બધું ઉપલબ્ધ બનાવવામાં આવ્યું છે….તો ચાલો લોન્ગ ડ્રાઈવની સાથે ક્રન્ચી અને ડિલિશિયસ અવધ મેનુનો સ્વાદ માણીએ.