લક્ષ્મી પૂજન ક્યારે કરવું ? મોરબીના જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યા પાસેથી જાણો દિવાળીના મુહૂર્તો

- text


મોરબી : દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. લોકો દિવાળીની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યા છે. દિવાળીના પર્વમાં ચોપડા પૂજન અને લક્ષ્મી પૂજન આપણે સૌ કોઈ કરતાં હોઈએ છીએ. ત્યારે દિવાળીના તહેવારમાં અગિયારસથી લઈને લાંભપાંચમ સુધી ક્યારે કઈ વિધિ કરવી અને કયું મુહૂર્ત શ્રેષ્ઠ છે તે અંગે મોરબીના જાણીતા જ્યોતિષાચાર્ય જીજ્ઞેશભાઈ પંડ્યાએ અગત્યની માહિતી આપી છે. જેમાં ચોપડા પૂજન ક્યારે કરવું લક્ષ્મી પૂજન ક્યારે કરવું ? એ તમામ માહિતી આપવામાં આવી છે. ગાદી ઉપાડવા માટે તેમજ નવા ચોપડા નોંધાવા નવા ચોપડા લેવા જવા માટેના મુહૂર્તો, વિ.સં. 2080 ઇ.સ. 2024 માં નવા ચોપડા નોંધાવવાનાં અને ખરીદવાનાં શુભ મુહૂર્તો, પુષ્ય નક્ષત્ર નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તો સોનુ ચાંદી આભૂષણ લેવા માટેના શુભ મુહૂર્તો, ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત નવા ચોપડા લેવા નવા ચોપડા નોંધાવવા તેમજ નવા ચોપડા ખરીદવા માટે શ્રેષ્ઠ મુહૂર્તોની માહિતી આપવામાં આવી છે જે નીચે મુજબ છે.


આસો વદ-8 ગુરુવાર તા.24-10-2024

સવારે 06-55 થી 09-43 સુધી લાભ અમ્રુત

સવારે 11-06 થી બપોરે 03-22 ચલ, લાભ, અમૃત સુધી

બપોરે 04-48 થી 09-45 રાત્રે શુભ, અમૃત, ચલ

આસો વદ-11 /12 રમા એકાદશી/ગોવત્સ દ્વાદશી વાક્ બારશ રવિવાર 27-10-2024

સવારે : 08-15 થી બપોર 12-31 સુધી ચલ લાભ અમૃત

બપોરે : 01-56 થી 03-21 સુધી શુભ

સાંજે : 06-12 થી 10-56 રાત્રિ સુધી શુભ, અમૃત, ચલ


ધનત્રયોદશી ધનવંતરી પૂજન લક્ષ્મી પૂજન

ગાદી બિછાવવા માટેનું શ્રેષ્ઠ મુહૂર્ત ધન પૂજન-લક્ષ્મી દીપદાન, પૂજનનાં શુભ મુહૂર્તો ધનતેરસ, ધન્વંતરી ત્રયોદશી શ્રી યંત્ર પૂજન સિદ્ધ કરવા. સોનુ-ચાંદીની ખરીદી કરવા માટેનું શુભ મુહૂર્ત યમદીપદાન ગાદી બિછાવવા માટેનું સવારે 10-32 થી ધન તેરશ બેસે છે. જે રાત્રિ ભાગમાં તેરશ આવતી હોય તેને લક્ષ્મી પૂજન માટે પૂર્ણ દિવસ શુભ ગણવામાં આવે છે.

આસો વદ-12/ 13 મંગળવાર તા. 29-10-2024

સવારે 09-41 ક. બપોરે 01-56 ક. સુધી (ચલ ,લાભ, અમૃત)

બપોરે : 03-21 થી 04-46 સુધી (શુભ)

રાત્રે: 07-46 થી 09-21 સુધી (લાભ)

હોરા મુજબ સવારે સૂર્ય, શુક્ર, બુધ, ચંદ્રની હોરા શુભ છે જે

સવારે: 07-48 થી: 11-34 સુધી

બપોરે : 12-32 થી 01-30 ગુરુની હોરા

અભિજિત મુહૂર્ત : 12-08 થી 12-55 સુધી( શ્રેષ્ઠ મુહૂર્ત)

બપોરે: 02-27 થી સાંજે 06-19 સુધી સૂર્ય,શુક્ર,બુધ,ચંદ્ર ની હોરા શુભ છે.

સાંજે: 07-21 થી 08-23 સુધી ગુરુની હોરા શુભ છે

કાળીચૌદશ, કાળીપૂજન, તાંત્રિક મહાપૂજન, હનુમાન પૂજન યંત્ર મશીનરી પૂજન, ત્રાજવા પૂજન, તેમજ સુરપુરા દાદાના નૈવેધ્ય (નિવેધ) માટે ભૈરવ પૂજન વગેરે.

- text

આસો વદ-13/14 બુધવાર તા. 30-10-2024

ચૌદશ બપોરના 13-16 થી (01-16 થી) રાત્રિના ભાગમાં ચૌદશ આવતી હોવાથી જે ભાગમાં ચૌદશ આવે એને ગ્રાહ્ય કરવી શાસ્ત્રસંમત છે.

દિપાવલી, ધન લક્ષ્મી-ચોપડા-શારદા પૂજનનાં શુભ મુહૂર્તો

આસો વદ-14/30 ગુરુવાર તા. 31-10-2024


ચોઘડિયા 

સવારે 06-52 થી 08-17 સુધી શુભ

સવારે 11-06 થી 03-20 બપોર સુધી ચલ, લાભ, અમૃત

બપોરે 04-45 થી 09-20 શુભ, અમૃત, ચલ

રાત્રે 00-31 થી 02-06 સુધી લાભ

રાત્રે 03-42 થી સવારે 06-53 સુધી શુભ, અમૃત


હોરા મુજબ

સવારે 06-52 થી 07-48 સુધી ગુરુની હોરા

સવારે 08-45 થી બપોરે 12-31 સુધી સૂર્ય, શુક્ર, બુધ, ચંદ્રની હોરા

બપોરે 01-27 થી 02-24 બપોર સુધી ગુરુની હોરા

બપોરે 03-20 થી સાંજે 07-13 સુધી સૂર્ય, શુક્ર, બુધ, ચંદ્રની હોરા

રાત્રે 08-17 થી 09-20 સુધી ગુરુની હોરા

રાત્રે 10-24 થી 02-38 રાત્રી સુધી સૂર્ય, શુક્ર, બુધ ચંદ્રની હોરા

રાત્રિ 03-42 થી 04-45 સુધી ગુરુની હોરા

વહેલી સવારે 05-49 થી 06-53 સુધી સૂર્યની હોરા

આસો વદ-30 શુક્રવાર તા. 01-11-2024ના દિવસે ઉદ્યાત તિથિ અમાસ આવે છે જેથી આ દિવસમાં લક્ષ્મી પૂજન કરી શકાય.


નૂતન વર્ષનો આરંભ નિષેધ છે. જેથી આ દિવસ પડતર રહેશે.

વિ. સં. 2081 અનલ નામ સંવત્સરમાં ધંધો-વેપાર-રોજગાર દુકાન-પેઢી ચાલુ કરવાનાં શુભ મુહૂર્તો

કારતક સુદ-01 શનિવાર, તા. 02-11-2024 નૂતન વર્ષ, બેસતું વર્ષ.

સવારે 09-45 થી 13-46 ક.


પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યાના નૂતન વર્ષાભિનંદન

સવારે 08-17 થી 09-42 શુભ

સવારે 12-31 થી 04-44 સુધી ચલ, લાભ, અમૃત

કારતક સુદ-5 બુધવાર તા. 06-11-2024, લાભપાંચમ, શ્રી પંચમી, જ્ઞાન પંચમી. સવારેઃ 06-55 થી 09-43 અને વિજય મુહૂર્તો 12-18 થી 12-45 સુધી


પૂજ્ય મહામહોપાધ્યાય શ્રી જીજ્ઞેશભાઈ પંડ્યા

(ગોલ્ડ મેડાલિસ્ટ કાશી વારાણસી)

મોરબીમાં એક માત્ર કાશીના વિદ્વાન

જ્યોતિષાચાર્ય સાહિત્યાચાર્ય ભાગવતાચાર્ય વાસ્તુ શાસ્ત્રી વાસ્તુ માર્ગદર્શક

M.A. સંસ્કૃત

94269 73819

શ્રી ગણનાથ જ્યોતિષ કાર્યાલય,

ક્રિષ્ના ચેમ્બર ઓ.નં. 5,

વસંત પ્લોટ મેઈન રોડ, ચકિયા હનુમાનની બાજુમાં, મોરબી


- text