VACANCY : Orbit cera tilesમાં 8 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : લાલપર પાસે નેશનલ હાઇવે ઉપર કાર્યરત Orbit cera tiles Pvt. Ltd.માં નીચેની વિગત મુજબ ભરતી જાહેર કરવામાં આવી છે. ઇચ્છુક ઉમેદવારોએ રિઝ્યુમ સાથે તા.27 ઓક્ટોબર પહેલા ફેકટરીના એડ્રેસ ઉપર બપોરે 3થી સાંજે 6 વાગ્યા દરમિયાન રૂબરૂ આવવાનું રહેશે.


પ્રોડક્શન સુપરવાઈઝર -4
અનુભવ : 3 વર્ષ ( વોલ ટાઇલ્સ યુનિટમાં)

● આઉટડોર સેલ્સ એક્ઝિક્યુટિવ – 4
અનુભવ : 4થી 5 વર્ષ


Orbit cera tiles Pvt. Ltd.
નેશનલ હાઇવે 8એ,
Pgvcl સબ સ્ટેશન સામે,
લાલપર, મોરબી
મો.નં. 9825054181