VACANCY : D’Mettleમાં 2 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : એલ્યુમિનિયમ, કોપર અને HMS સહિતના મેટલનું ટ્રેડિંગ કરતી ફર્મ D’Mettleમાં 2 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● એકાઉન્ટન્ટ -1
અનુભવ : 2 + વર્ષ

● માર્કેટિંગ -1
અનુભવ : 2 + વર્ષ


D’Mettle
8/9, બીજો માળ,
આશાપુરા ટાવર,
મોરબી
મો.નં.63514 86895
મો.નં.99790 00932