ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે ગુરૂવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. 24ને ગુરૂવારના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સના કામ માટે બંધ રાખવામાં આવનાર છે.

જેમાં 66 કેવી ઊંચી માંડલ સબ સ્ટેશનમાંથી નીકળતા વેરિટાસ JGY (ઉંચિમાંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર),મહા શક્તિ ind, સિમ્પોલો ind, ibis Ind તથા પૂજા ખેતીવાડી ફીડર, મધુવન ખેતીવાડી ફીડર સવારે ૦૯:૦૦ થી સાંજે ૦૪:૦૦ બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text

- text