દિવાળી મનાવો બ્રાન્ડના કપડા પહેરીને : ધ બ્રાન્ડ 36 સ્ટોરમાં બિગ ધમાકા ઓફર્સ

100 ટકા ઓરીજનલ બ્રાન્ડેડ જીન્સ અને ટી શર્ટની જોડી માત્ર રૂ.2200માં,સ્પાઈકર જીન્સ માત્ર રૂ 1500માં, રાઉન્ડ નેક ટી શર્ટ માત્ર રૂ.700માં, પોલો નેક માત્ર રૂ. 900માં, શર્ટ માત્ર રૂ.1000માં : બ્રાન્ડેડ શૂઝ ઉપર પણ મિનિમમ 50 ટકાનું ડિસ્કાઉન્ટ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીનો જાણીતો એવો ધ બ્રાન્ડ 36 સ્ટોર દિવાળીને લઈને અત્યાર સુધીની બેસ્ટ ઓફર્સ લઈને આવ્યું છે. જેમાં બ્રાન્ડેડ કલોથ, બ્રાન્ડેડ ફૂટવેર અને મેન્સ એસેસરીઝ સહિતની વસ્તુઓ ભારેખમ ડિસ્કાઉન્ટ સાથે આપવામાં આવી રહી છે. તો આજે જ પધારો.

અહીં 100 ટકા ઓરીજનલ સ્પાઈકર, જેક એન્ડ જીન્સ, યુસીબી જેવી બ્રાન્ડના જીન્સ તેમજ ટીશર્ટ, પોલો ટી શર્ટ, શર્ટ ડિસ્કાઉન્ટ રેટ ઉપર મળશે. બ્રાન્ડેડ જીન્સ અને ટી શર્ટની જોડી માત્ર રૂ.2200માં મળશે. સ્પાઈકર જીન્સ માત્ર રૂ 1500માં, રાઉન્ડ નેક ટી શર્ટ માત્ર રૂ.700માં, પોલો નેક માત્ર રૂ. 900માં અને શર્ટ માત્ર રૂ.1000માં મળશે. જીન્સમાં 28થી 40 સાઈઝ તથા શર્ટ, ટી શર્ટમાં S થી XXL સાઈઝ મળશે.

મેન્સ એસેસરીઝમાં અન્ડર ગાર્મેન્ટ, વેસ્ટ , બેલ્ટ, કેપ, વોલેટ, પરફ્યુમ, રૂમાલ, ટ્રેક પેન્ટ, શોર્ટ જેવી અઢળક વેરાયટીઓ મળશે. વધુમાં બ્રાન્ડેડ શૂઝ ઉપર મિનિમમ 50 % ડિસ્કાઉન્ટ મળશે. જેમાં પુમાં, એડીડાસ, સ્કેચર્સ જેવી બ્રાન્ડ હશે.


તો જલ્દી કરો, નવો સ્ટોક પૂરો થાય એ પહેલાં પરિવાર તથા મિત્રો સાથે શોપિંગ કરવા પધારો…


ધ બ્રાન્ડ 36 સ્ટોર
ઓમ શોપિંગ સેન્ટર, બીજો માળ,
સ્કાય મોલ સામે,
સ્પાઈસી સ્પૂન હોટેલ ઉપર,
શનાળા રોડ, મોરબી
મો.નં. 8799684262
(વોટ્સએપ નંબર)


સમય : સવારે 10 થી રાત્રે 10
રવિવારે શો રૂમ ખુલ્લો રહેશે


અવનવી ઓફર્સ જાણવા ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરો

https://www.instagram.com/brand36store_morbi?igsh=OGdrODZlaHN0OTBt